Wishes

99+ Best Happy Birthday Gujarati Wishes for Friend, Quotes, Greetings, Messages, and Shayari

Advertisement

Having friends is as important in our lives as water for a fish. If we do not have any good friend in our life then our life becomes like a desert, where there is no one to help. Friends are the only ones with whom our life remains happy and joyful.

There are only special friends who walk step by step with us in every happiness and sorrow and if we trust them blindly, then there is no problem.

Today we have brought 99+ Best Happy Birthday Gujarati Wishes for Friend, Quotes, Greetings, Messages, and Shayari in this post. You can use these 99+ Best Happy Birthday Gujarati Wishes for Friend, Quotes, Greetings, Messages, and Shayari to greet your best friend. At the end of this “Happy Birthday Message to Friend” post, there is a link to our other best posts, which you must read.

Happy Birthday Wishes for Friends in Gujarati

જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ… આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના.

Happy Birthday Gujarati Wishes

જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ… આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ.

શ્રી @(નામ) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ…

Also Share: 50+ Best Malayalam Happy Birthday Wishes, Greetings, Quotes, Status, for Best Friend

Birthday Status with Shayari in Gujarati for Friend

સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર (નામ) નો આજે તેમની જીવન સફર ના 50 વર્ષ પૂર્ણ કરી 51 માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.
ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ… જન્મદિવસ મુબારક

Feeling Happy Quotes

સફળતા તમને ચૂમે.
સુખ તમને ગળે લગાવે.
તક તમને પસંદ કરે.
સમૃદ્ધિ તમારો પીછો કરે.
પ્રેમ તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે… જન્મદિવસની મુબારક !!!

Birthday Best Quotes in Gujarati to greet your best friend

જન્મ દિવસ ની શુભેચ્છા.
આખું વર્ષ તન, મન અને ધન થી સારું રહે,
નવું વર્ષ સારુ નીવડે એવી ભગવાનને પ્રાર્થના સાથે જન્મ દિવસ ની ઘણી ઘણી શુભેચછા

Feeling Happy Status

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

Also Check: 30+ Happy Birthday Dad Wishes, Quotes to share with Father on their Birthday

Advertisement

Related Articles

Back to top button